Surat માં AAP ની ભવ્ય જીત પર અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં શું કહ્યુ?
Continues below advertisement
સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીત મેળવી શાનદાર દેખાવ કર્યો છે. સુરતમાં ભાજપે 93 બેઠક પર જીત મેળવી. આપના શાનદાર પ્રદર્શન પર કેજરીવાલે ગુજરાતીમાં સુરતની જનતાનો આભાર માન્યો હતો.
Continues below advertisement