સુરતમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર હુમલો, જુઓ વીડિયો

સુરતના પુનાગામ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી ટીમ (Cattle catching team)પર હુમલાની ઘટના બની છે. રખડતા ઢોર પકડવા માટે ગયેલી સુરત મહાનગરપાલિકા(SMC)ની ટીમ પર પુનાગામમાં હુમલો કરવામાં આવ્યો હતો. રખડતા ઢોરના માલિકો દ્વારા મનપાની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ઢોર માલિકો છે તે મનપાના કર્મચારીઓ છે તેમને માર મારતા જોવા મળ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola