સુરતના મોતા ગામમાં બેન્ક લૂંટની ઘટના, લૂંટારુઓ હજુ પોલીસ પકડથી દૂર

Continues below advertisement

સુરતના મોતા ગામમાં ધોળા દિવસે થયેલી બેંક લૂંટના લૂંટારુઓ હજુ પોલીસ પકડથી દૂર છે. 4 દિવસ અગાઉ બેન્ક માંથી 10 લાખની લૂંટ કરાઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. પોલીસ આ મામલે હજુ તપાસ કરી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram