સુરત: પહેલા માતાજીનું અપમાન હવે સ્વામીએ માંગી માફી, જુઓ ગુજરાતી ન્યુઝ

સુરતમાં માતાજીનું અપમાન કરનાર સ્વામીએ માફી માંગી છે. તેઓ એ જણાવ્યું છે કે,, તેમના નિવેદન થી ઠેસ પહોંચી હોય તો તેઓ દિલગીર છે. સ્વામી જ્ઞાન પ્રકાશનો માફી માંગતો વિડિઓ વાયરલ થયો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola