Bardoli Kshatriya Sammelan | સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

Continues below advertisement

Karansinh Chavda | આમને એવુ હતું કે અમે બસના કાચ ફોડીશું તોડફોડ કરીશું, પણ અમે એવું નથી કરવાના. કારણકે આ સંપતિ અમારા બાપ દાદાની છે. ૨૯ તારીખ અશ્વમેઘનો ઘોડો ખંભાત જાય છે. ૨૫ માથી ૧૫ જણાએ મોટા સાહેબને કહી દીધું છે આ ક્ષત્રિયનું કંઈ કરો.  રાજકોટ માં ક્ષત્રિય સમાજની બૂથ કમિટી બનવાનું છે.તમારા ધંધા અમે જાણીએ છીએ. સવારે ૭ વાગ્યે કોઈનું પણ આધાર કાર્ડ લઇ વોટિંગ કરી દેતા હતા. હવે ઈ થવા નહીં દઈએ. આખી સરકાર એકબાજુ છે બીજીબાજુ ક્ષત્રિય સમાજ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram