Bharat Bhandh: સુરતના મીની બજારમાં વિરોધ પ્રદર્શ કરી રહેલા કૉંગ્રેસના કાર્યકરોની કરાઈ અટકાયત, જુઓ વીડિયો
Continues below advertisement
ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનના સમર્થનમાં સુરત મિનિબજાર ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો હતો. કોંગ્રેસના વિરોધ પક્ષ નેતા મીની હીરા બજાર બંધ કરવા નીકળ્યા હતા ત્યા વરાછા પોલીસે નેતા પ્રફુલ તોગડીયા સહિત કાર્યકર્તા ની અટકાયત કરી હતી. કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું હતું.
Continues below advertisement