દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લૂની પુષ્ટી બાદ સુરત જિલ્લા પ્રશાસન એલર્ટ, જુઓ વીડિયો
13 Jan 2021 06:36 PM (IST)
દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લૂની પુષ્ટી બાદ સુરત જિલ્લા પ્રશાસન એલર્ટ થઇ ગયું છે. સુરત જિલ્લાના તમામ પોલ્ટ્રી ફાર્મમાં તપાસ કરાશે
Sponsored Links by Taboola