સુરતમાં ભાજપ નેતાએ ઉડાવ્યા કોરોના નિયમના ધજાગરા, શું કાયદાઓ માત્ર સામાન્ય લોકો માટે જ છે?
Continues below advertisement
સુરતમાં ભાજપ નેતાએ કોરોના નિયમના ધજાગરા ઉડાવ્યા. ભાજપ અગ્રણી રાજકુમાર સિંહે દીકરીના જન્મ દિવસની જાહેરમાં ઉજવણી કરી હતી. માસ્ક અને સોશલ ડિસ્ટન્સ નેવે મુકાયું હતું. બુટલેગર, કોર્પોરેટર અને હવે નેતાઓ પણ ગાઈડ લાઇનની અવગણના કરી રહ્યા છે.
Continues below advertisement