CBSE બોર્ડની ધોરણ-12નું પરિણામ નક્કી કરવાની ફોર્મ્યુલાને લઇને અમદાવાદના વિદ્યાર્થીઓનો શું છે મત?
Continues below advertisement
સીબીએસઇ (CBSE) બોર્ડમાં વિદ્યાર્થીઓને પાસ કરવા માટેની ફોર્મ્યુલા સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવી છે. ફોર્મ્યુલા પ્રમાણે દસમા ધોરણમાંથી 30 ટકા મુખ્ય વિષય છે તેમાંથી આપવામાં આવશે 11માં માંથી 30 ટકા આપવામાં આવશે અને 12મા ધોરણમાં યુનિટ ટેસ્ટ લેવામાં આવી છે તે યુનિટ ટેસ્ટના માર્ક્સ માંથી 40 ટકા લેવામાં આવશે. આ તમામ માર્ક્સ ભેગા કરીને તેમનું રીઝલ્ટ બહાર પાડવામાં આવશે. વિદ્યાર્થીઓના મત પ્રમાણે આ ફોર્મ્યુલા કરેલી છે તેમના માટે ખૂબ જ સારી છે કારણ કે 10 માં જ અમે મહેનત કરી અને અગિયારમા જે મહેનત કરી છે તેનું પરિણામ આવશે અને સાથે જ બજારમાં યુનિટ ટેસ્ટ માં પણ અમે મહેનત કરી છે તેનું પણ અમને પરિણામ મળી રહેશે.
Continues below advertisement