Gau Pooja | સુરત ભાજપના નેતા નીતિન ભજીયાવાલાએ ધનતેરસે કરી ગૌ પૂજા
Gau Pooja | સુરત શહેર માં ચૌટા બજાર ખાતે રહેતા નીતિનભાઈ ભજીયાવાળા પરંપરાગત રીતે ગૌ પૂજા કરી. પુરાતનકાળથી ધનતેરસ ના દિવસે ગૌ પૂજા કરવામાં આવી રહી છે. ધનતેરસ ની ઉજવણી તો સૌ કોઈ ધન ની પૂજા કરી કરે છે . પરંતુ નીતિન ભાઈ ભજીયા વાળા ગૌ માતા ને જ સાચું ધન માને છે . અને ધનતેરસ ન દિવસે તેની પૂજા અર્ચના પરિવાર સાથે કરે છે.