સુરતના અલગ અલગ સાત ઝોનમાં નિરીક્ષકો દાવેદારોને સાંભળશે, જુઓ વીડિયો

Continues below advertisement
સુરત મ્યુનિસિપલની ચૂંટણી જાહેર થતા જ ચૂંટણી લડવા ઉત્સુક ઉમેદવારોમાં ભારે થનગનાટ વ્યાપી ગયો છે. જેમાં ભાજપ દ્વારા પાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે 2700 થી વધુ દાવેદારો એ દાવેદારી નોંધાવી છે.ઉમેદવારો નક્કી કરતા પહેલા દરેક વોર્ડમાંથી ચૂંટણી લડવા ઉમેદવારોને સાંભળવાનું નક્કી કરાયુ હતુ. આ માટે આજે રવિવારે 24 અને 25 જાન્યુઆરીએ પ્રદેશ નિરીક્ષકોની અલગ અલગ સાત ટીમો સુરત આવી છે. આ સાત ટીમમાંથી દરેક ટીમમાં ત્રણ સભ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram