ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે લોકોને ઉત્તરાયણની પાઠવી શુભકામના, જુઓ વીડિયો
ગુજરાતમાં આજે ઉત્તરાયણના પર્વને લઇ પતંગ રસિયામાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત, અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સવારથી જ લોકો ધાબા પર પહોંચી ગયા છે અને આકાશી પેચ લડાવી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે લોકોને ઉત્તરાયણની શુભકામના પાઠવી હતી. તેમણે લોકોને સતર્કતા સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા અપીલ કરી હતી.