Surat જિલ્લામાં પક્ષ વિરોધી કામગીરી કરનાર 12 જણાને BJP એ કર્યા સસ્પેન્ડ

Continues below advertisement
સુરત જિલ્લામાં પક્ષ વિરોધી કામગીરી કરનાર 12 જણાને BJP એ સસ્પેન્ડ કર્યા હતા. સુરત જિલ્લા પ્રમુખે 12 બળવાખોરોને પક્ષ વિરોધી કામગીરી કરવા અને અપક્ષ ઉમેદવારી કરવાના બદલામાં સસ્પેન્ડ કર્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram