અમદાવાદ બાદ હવે આ શહેરમાં પણ BRTS બંધ કરાઈ, જુઓ વીડિયો
અમદાવાદ પછી સુરતમાં પણ BRTS બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.પહેલા અમુક રૂટ બંધ હતા, પરંતુ કોરોનાના કેસમાં વધારો થતા હવે તમામ રૂટ બંધ કરી દેવાયા છે.
Tags :
Covid-19 Coronavirus Surat Bus Corona Transition Corona Guidelines Close Corona Update COVID-19 Corona Case Update