Surat નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબના પોપડા પડ્યા, કોઇ જાનહાનિ નહીં

સુરત  નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબના પોપડા પડ્યા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલ H-2 વોર્ડમાં સ્લેબના પોપડા પડ્યા હતા. ગઇ કાલે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ઘટના બની હતી. જોકે, આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નહોતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola