ગુજરાત રાજ્ય વ્યવસાય વ્યાપાર ધંધા રોજગાર વેરા સુધારા વિધેયક ગૃહમાં રજૂ, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત રાજ્ય વ્યવસાય વ્યાપાર ધંધા રોજગાર વેરા સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામા આવ્યું હતું. નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં કોઇ પણ કરદાતાને બોજ નહી આવે. વેટમાં જે આવે તે તમામ આ કાયદા અંતર્ગત આવશે.
Continues below advertisement