Surat માં કોરોનાની વેક્સીન ન લીધી છતાં મળ્યુ સર્ટિફિકેટ , તપાસના આદેશ અપાયા

Continues below advertisement

વૅક્સિન લીધા વગર જ લોકો પાસે વૅક્સિન લીધી હોવાના સર્ટિફિકેટ આવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં વેકસિન ન લીધી હોવા છતાં યુવકને વેકસિન લીધાનું સર્ટિફિકેટ મળી જતા તપાસના આદેશ અપાયા છે. પાલિકા આરોગ્ય વિભાગે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. આ તપાસમાં આઈટી વિભાગના અધિકારીઓ પણ જોડાશે અને તપાસ બાદ સમગ્ર મામલે ખુલાસો થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram