સુરતઃપોપ-પોપ ફટાકડા ગળી જતા ત્રણ વર્ષના બાળકનું મોત, વાલીઓ માટે ચેતવણી

Continues below advertisement

સુરતમાં ફટાકડા ગળી જતા બાળકનું મોત થયું છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં 3 વર્ષના બાળક માટે તેના પિતા ફટાકડા લાવ્યા હતા. ઝાડા-ઊલટીમાં પોપ-પોપ ફટાકડા નીકળ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram