કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીની જાહેરાત- સમગ્ર દેશમાં મફતમાં કોરોના વેક્સીન મળશે

Continues below advertisement

કોરોના વેક્સીન સમગ્ર દેશમાં ફ્રીમાં મળશે.કોરોના વેક્સીનના ડ્રાયલની સમીક્ષા કરવા આવેલ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આ જાહેરાત કરી હતી. ડોક્ટર હર્ષવર્ધનને સવાલ કરવામાં આવ્યો કે દિલ્હીમાં કોરોના વેક્સીન ફી હશે. તો તેવી જ રીતે બીજા રાજ્યોમાં ફી મળશે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, કોરોના વેક્સીન દિલ્હીમાં જ નહીં સમગ્ર દેશમાં ફ્રી મળશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram