સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમના પગલે રૂપાણી સરકારે ક્યા ચાર મહત્વના નિર્ણય લીધા ? જાણો
Continues below advertisement
સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમના પગલે રૂપાણી સરકારે ક્યા ચાર મહત્વના નિર્ણય લીધા ?
1.રેમડેસિવીરનો પૂરતો જથ્થો અપાશે
2.રાજ્ય સરકાર વધુ 300 વેન્ટીલેટર આપશે
3.કિડની હોસ્પિટલમાં 800 નવા બેડ ઉભા કરાશે
4. ખાનગી નર્સિગ હોમમાં કોરોનાની સારવાર થશે
Continues below advertisement