ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઓફિસમાં વધુ એક કર્મચારી કોરોના પોઝિટિવ, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગર: ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઓફિસમા વધુ એક કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો છે. પ્રદિપસિંહના પીએનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ પ્રદિપસિહ જાડેજા શહિત છ લોકો સંક્રમિત થયા હતા
Continues below advertisement