ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથે ન જોડવાના વટહુકમનો અમલ શરૂ

Continues below advertisement

ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથે ન જોડવાના (ordinance) વટહુકમનો અમલ શરૂ કરાયો છે. (Veer Narmad south Gujarat University) વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ આ મામલે પરિપત્ર જાહેર કર્યો છે. અગાઉ VNSGUએ આ અંગે એફિલેશન રદ્દ કર્યું હતું.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram