ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી વધી, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2021 04:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનર્મદા ડેમની (Narmada dam) જળ સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી (upstream) પાણી આવતા જળ સપાટી 116.29 મીટરે પોહચી છે. ડેમમાં 30 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. 16 હજાર યુસેક પાણીની જાવક થઈ રહી છે.