Surat: 'મનપસંદ કોલેજની છૂટ આપો'': કોમન યુનિવર્સીટી એડમિશન પદ્ધતિથી વિદ્યાર્થીઓને હાલાકી
Surat: 'મનપસંદ કોલેજની છૂટ આપો'': કોમન યુનિવર્સીટી એડમિશન પદ્ધતિથી વિદ્યાર્થીઓને હાલાકી
કોમન યુનિવર્સીટી એડમિશન પદ્ધતિથી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાને લઈ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના વિદ્યાર્થીઓ કોલેજમાં એડમીશન લેવા માટે આતુર છે. પરંતુ જટીલ પ્રક્રિયાથી ભારે પરેશાન છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને મનપસંદ કોલેજ પસંદ કરવાની મંજૂરી મળવી જોઈએ. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં પ્રવેશ મેળવવો છે, પણ સરકારે કોઈ વ્યવસ્થા કરી નથી.આમ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા સામે વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી.
કોમન યુનિવર્સીટી એડમિશન પદ્ધતિથી યુનિવર્સીટીમ પ્રવેશ પ્રક્રિયાને લઈ વિદ્યાર્થીઓ હાલાકીનો સમનો કરવો પડે છે. સુરતના વિદ્યાર્થીઓ કોલેજમાં એડમીશન લેવા માટે આતુર છે તો જટીલ પ્રક્રિયા થી પરેશાન છે વિદ્યાર્થીઓ જાણીએ શુ છે સમસ્યા