Surat: ભાજપના ઈન્જેક્શન વિતરણ મુદ્દે કોંગ્રેસે વાંધો ઉઠાવતા વાત પહોંચી હાઈકોર્ટ સુધી, જુઓ વીડિયો

Continues below advertisement

સુરતમાં ભાજપના ઈન્જેક્શનના વિતરણનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ હાઈકોર્ટમાં આ અંગે પિટીશન કરી છે.તેમણે ઈન્જેક્શનના પ્રોક્યોરમેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન સામે વાંધો ઉઠાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram