સુરતની સુમુલ ડેરીના MD સવજીભાઇ ચૌધરીએ રાજીનામું આપતા વિવાદ, જુઓ વીડિયો

Continues below advertisement
સુમુલ ડેરીના MD સવજી ચૌધરીએ રાજીનામુ આપતા વિવાદ પેદા થયો છે. સુમુલ ડેરીના MDનો ચાર્જ અરુણ પુરોહિતને સોંપવામાં આવ્યો છે. ડેરીના HR અને ખરીદ મેનેજરની પણ બદલી કરવામાં આવી હતી. સત્તા પરિવર્તન થતાની સાથે જ નવા વહીવટી સમીકરણ ગોઠવવાની શરૂઆત થઇ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram