આ શહેરમાં ગુજરાત બહારથી આવતા લોકોએ સાત દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે
સુરતમાં કોરોના સંક્રમણ વધતા પાંડેસરા શાકમાર્કેટ બંધ કરાવાયું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પણ શાક માર્કેટ બંધ કરાવાયું છે. સાથે જ ગુજરાત બહારથી સુરતમાં આવતા લોકોએ સાત દિવસ માટે ક્વોરેન્ટાઇન થવું પડશે. ક્વોરેન્ટાઇન દરમિયાન લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવાનું પણ સૂચન કરાયું છે.
Tags :
Gujarati News Gujarat Surat ABP ASMITA Corona Increase Quarantine Transition Pandesara Vegetable Market