સ્થાનિક પ્રશાસન માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવા પર વધારે ભાર મુકેઃ PM મોદી
Continues below advertisement
વડાપ્રધાન મોદી કોરોના મહામારી અંગે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી રહ્યાં છે.આપણે વેક્સિનેશન પર ભાર વધારવાની જરૂર છે પરંતુ લોકોમાં ભય ન ફેલાવવો જોઈએ. દેશના તમામ રાજ્યોમાં RT-PCR ટેસ્ટિંગ વધારવા અંગે ભાર આપવો પડશે. સાથે જ જણાવ્યું કે, સ્થાનિક પ્રશાસન માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવા પર વધારે ભાર મુકવો જોઈએ.
Continues below advertisement
Tags :
Gujarati News Prime-minister-modi Gujarat CM Meeting ABP ASMITA Corona Discussion Testing Vaccination