સુરતમાં કોરોના સંક્રમણ ઘાતક બન્યું, વલસાડથી સુરત મોકલાયા વેન્ટિલેટર
Continues below advertisement
સુરતમાં વધતા જતા કોરોનાના કેસને લઇને વલસાડથી વેન્ટિલેટર સુરત મોકલાયા હતા. વલસાડથી ટેમ્પોમાં વેન્ટિલેટર સુરત લઇ જવામાં આવ્યા હતા. મીડિયા દ્વારા પૂછાતાં કર્મચારીઓ ઇમરજન્સી હોવાથી લેવા આવ્યા હોવાનું કહ્યુ હતું. સુરતની મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વેન્ટિલેટર લઇ જવાયા હતા
Continues below advertisement