સુરતમાં બેકાબુ બનેલા કોરોનાને રોકવા માટે શું લેવાયા પગલા? જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં કોરોનાની સ્થિતિ ગંભીર થઈ રહી છે. એવામાં સુરતના અઠવાને રેડ ઝોન જાહેર કરાયો છે. અહીંના તમામ વેપારીઓએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. સાથે જ આ વિસ્તારના શાકમાર્કેટ અને ખાણીપીણી માર્કેટમાં ભીડ દેખાશે તો તેને પણ બંધ કરી દેવાશે. સુરત મહાનગર પાલિકાએ દાવા સાથે કહ્યું કે, ગુજરાત બહારથી આવતા 50 ટકા લોકો સંક્રમિત.
Continues below advertisement