Surat News । સુરતના ઉધના વિસ્તારમાં નકલી ચલણી નોટના રેકેટનો થયો પર્દાફાશ

Continues below advertisement

Surat News । સુરતના ઉધના વિસ્તારમાં નકલી ચલણી નોટના રેકેટનો થયો પર્દાફાશ 


Surat News । સુરત ના ઉધના વિસ્તાર માં નકલી ચલણી નોટ ના રેકેટ નો થયો પર્દાફાશ, સુરત ના ઉધના વિસ્તાર માંથી નકલી ચલણી નોટ ઝડપાઈ, ૧૦૦ ના દરની ૨૪ હજાર ની નકલી ચલણી નોટ કબજે કરાઈ, નકલી ચલણી નોટ સાથે એક આરોપી ની ધરપકડ કરાઈ, અન્ય આરોપીઓ ની શોધખોળ ચાલુ, આરોપી સાડી પ્રિન્ટિંગ માં કામ કરતો હતો, અત્યાર સુધી લાખો રૂપિયા ની નકલી ચલણી નોટ છાપી બજાર માં વટાવી ચુક્યો છે, પ્રિન્ટિંગ ના કામ સાથે સંકળાયેલો હોય ડુપ્લીકેટ નોટ છાપતો થઈ ગયો હતો, સુરત પોલીસે એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram