સુરત મનપા કમિશનરે સામાજીક સંગઠનો સાથે મળી રસીકરણની પ્રક્રિયા ઝડપી કરી

સુરત મનપા કમિશનરે સામાજીક સંગઠનો સાથે મળી રસીકરણની પ્રક્રિયા ઝડપી કરી હતી. કોરોનાના વધતા સંક્રમણ પર કાબૂ મેળવવા મનપાની રસીકરણની પ્રક્રિયા ઝડપી કરી હતી. તમામ સમાજના આગેવાનો સાથે મળી વેક્સીન કાર્યક્રમ યોજાયો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola