Darshana Jardosh | રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે રેલવે સ્ટેશન પર ભીડ ન કરવા અપીલ

Continues below advertisement

Darshana Jardosh | આજે સુરતમાં રેલવે સ્ટેશન પર એક દુર્ઘટના ઘટી હતી.  જેમાં એક વ્યક્તિનું મોત નીપડ્યું છે. ત્યારે રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે રેલવે સ્ટેશન પર ભીડ ન કરવા અપીલ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram