સુરતઃદશામા અને ગણપતિની મૂર્તિઓના વિસર્જન અંગે પોલીસે શું કર્યો નિર્ણય?

Continues below advertisement
આગામી તહેવારોને લઈને સુરત પોલીસે મહત્વનો નિર્ણય કર્યો છે. અહીંયા નદીમાં દશામાંની અને ગણપતિની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ લગાવાયો છે. કૃત્રિમ તળાવોમાં પણ મૂર્તિઓના વિસર્જન પર સુરત પોલીસે પ્રતિબંધ લગાવ્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram