સુરતમાં પાટીદારોના ગઢમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા રમ્યા ગરબા

Continues below advertisement

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાનો ગરબા ગાવાનો આ અંદાજ વરાછા કે સુરત જ નહીં પરંતુ ગુજરાતીઓના હૈયે વસવાનો પ્રયાસ છે. વરાછામાં સરદારની પ્રતિમાને નત મસ્તક થઈ સિસોદીયાએ તમામનું દીલ જીતુ લીધું. જય સરદાર જય પાટીદારના નારાની ગૂંજ વચ્ચે સિસોદીયા ગરબે ઘૂમ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram