કોરોના સંક્રમણ વધતા Surat મા દરરોજ સાત હજાર જેટલા ઓક્સિજન સિલિન્ડરની ડિમાન્ડ
Continues below advertisement
સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ઓક્સિજનની ભારે ડિમાંડ વધી છે.ઓક્સિજન પૂરૂ પાડતી એજન્સી પાસે રોજ ચાર હજારથી સાત હજાર સીઝન સિલેન્ડરની ડિમાન્ડ આવી રહી છે. હવે સ્થિતિએ ઉદભવી છે કે પ્રોડક્શન કરતા વધારે ઓક્સિજનની ડિમાંડ વધી છે જેને કારણે ઓક્સિજન પૂરૂ પાડતી એંજસીઓ મુઝંવણમાં મૂકાઈ છે. એજન્સી મુજબ લોકો લાંબી કતારોમાં કલાકો ઉભા રહી સીઝન મેળવી રહ્યા છે. સુરત સહિત તાપી જિલ્લાના મહારાષ્ટ્ર બોર્ડર ખાતે આવેલા ગામોમાં પણ ઓક્સિજનની ભારે અછત છે.
Continues below advertisement