સુરતથી સૌરાષ્ટ્ર જવા એકસ્ટ્રા બસ દોડાવવા માંગ, ડાયમંડ એસોસિયેશનની ST નિયામકને રજૂઆત
સુરતથી સૌરાષ્ટ્ર જવા એક્સ્ટ્રા બસ દોડવવા માંગ કરવામાં આવી છે. સુરત ડાયમંડ એસોશિયેશને એસટી નિયામકને રજુઆત કરી હતી. દિવાળી વેકેશનમાં લકઝરીના ભાડા વધુ હોવાથી એસટી દોડાવાની માંગ કરવામાં આવી હતી. રત્નકલાકારોને આર્થિક રીતે ફાયદો થાય તે માટે એક્સ્ટ્રા બસો દોડાવવાની માંગ કરાઇ હતી