Smart Meter Compulsory ? | સ્માર્ટ મીટર લગાવવા ફરજીયાત છે? DGVCLનો ખુલાસો

Continues below advertisement

સ્માર્ટ મીટર બાબતે ગેર સમજને લઈ આજે પ્રેસ બોલાવવામાં આવી છે. એપ્રિલ મહિનાથી સ્માર્ટ મીટર લગાવવાના શરૂ થયા છે. 10000 જેટલા મીટરો સુરત શહેરમાં રિપ્લેસ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યો માં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. અમે અમારા એમ્પ્લોય થી મીટર લગાવવાની શરૂ આત કરી હતી. સ્માર્ટ મીટર લગાવવાના અનેક રિઝન છે. જુના મીટરો માં હ્યુમન એરર ને કારણે અનેક વખત ભૂલ આવે છે. રોંગ બીલિંગ ના ઇસ્યુ ને સમ્રાટ મીટર થી હટાવી શકીશું. સ્માર્ટ મીટર થઈ એન્ડ ટુ એન્ડ ટ્રેકિંગ કરી શકીશું. 1 દિવસમાં 120 રૂપિયા બિલ આવે તો વધારે લાગે છે. 
પરંતુ 2 મહીનાના 6000 બિલ વધારે નથી લાગતું. પરિપેડ મોડમાં એડવાન્સ પેમેન્ટમાં 2 ટકા રિબેટ ભવિષ્યમાં આપવામાં આવશે.

જેના 10 દિવસમાં 2000 કપાય એમના ખરેખર હિસ્ટ્રી શુ છે એ તમને ખબર નથી. જુના બાકી બિલ હશે તેને 180 દિવસમાં ડેઇલી ઇન્સ્ટોલમેન્ટ પણ નક્કી કરવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં 5 દિવસ સુધી ભલે કેટલું બિલ આવે અમે કનેક્શન કટ નથી કરતા. જેના નેગેટિવ રિપોર્ટ હોઈ એમને પણ અમે કોલ કરીને કહીયે છે એપ ડાઉનલોડ કરીને ચેક કરો. નિર્મલ નગર સોસાયટીમાં 153 કન્ઝ્યુમર્સ છે.

છેલ્લા 2 મહિનાના ડેટા 49000 કન્ઝ્યુમર થયા હતા. મીટર રિપ્લેસ થતા પછી 153 મીટરનું 12784 યુનિટનું વપરાશ થયું છે, 
જે મહિલાના 3 દિવસમાં 2000 કપાયા એ ખોટી વાત છે. ડીજીવીસીએલ  7 દિવસ પહેલા એલર્ટનો મેસેજ આપશે. જે કમ્પ્લેન સોસીયલ મીડિયામાં વાઇરલ થયા છે એમના લાસ્ટ યર ના કઝમ્પસન  સેમ 2 સેમ છે. દર 20 મીટર પર અમે એક ચેક મીટર લગાવી રહ્યા છે. દોઢ વર્ષમાં 17 થી 18 લાખ મીટર લગાવવાનો ટાર્ગેટ. શરૂઆતમાં સરકારી કનેક્શનને પ્રાથમિકતા અપાશે. જે ગ્રાહકની ફરિયાદ આવી છે એમને વિશ્વાસમાં લઇને મીટર ફરી શરૂ કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram