Suratમાં ભાજપની ટિકિટને લઇ કાર્યકર્તાઓમાં અસંતોષ, વોર્ડ નંબર 28ના કાર્યકર્તાઓ ધરણા પર બેઠા

Suratમાં ભાજપની ટિકિટને લઇ કાર્યકર્તાઓમાં અસંતોષ ફેલાયો હતો. વોર્ડ નંબર 28ના ભાજપના કાર્યકર્તાઓ ધરણા પર બેઠા હતા. યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવામાં ન આવી હોવાનો સ્થાનિક કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola