સુરતના ડીંડોલીમાં નકલી ઇ સ્પેમ્પિંગ બનાવનાર ઝડપાયો, જુઓ વીડિયો

Continues below advertisement

સુરતના ડીંડોલીમાં નકલી ઇ સ્ટેમ્પિંગ બનાવનાર ઝડપાયો હતો. ઇ સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ કચેરી અધિક્ષકને શંકા જતા મામલો બહાર આવ્યો હતો. અધિકારીએ આરોપી પરેશ મહાલે પાસેથી 300 રૂપિયામાં ત્રણ ઇ સ્ટેમ્પ પેપર ખરીદાયા હતા. પરેશે એક વર્ષમાં 3100 સિક્યુરીટી પેપર કંપનીમાંથી લીધા હતા. 339 પેપર પર નકલી ઇ સ્ટેમ્પિંગ કરીને સર્ટિફિકેટ ઇસ્યુ કરી વેચાણ કર્યું હતું. કંપનીના ડે.મેનેજર રાજેશ મોહનલાલ નાયકે પરેશકુમાર વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસે આરોપી પરેશકુમારની ધરપકડ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram