લોકડાઉન પાર્ટ-2ના નામે સુરતમાં બનાવટી પત્ર થયો વાયરલ, સ્પેશ્યલ કમિશનરના નામે થયો છે વાયરલ

Continues below advertisement

સુરતના સ્પેશ્યલ કમિશ્નર એસપીના લેટરહેડ બનાવી વાયરલ કરાયેલો આ પત્ર ખોટો છે. સમગ્ર સુરત જિલ્લામાં ગમે તે સમયે લોકડાઉન થઈ શકે છે તેમજ લોકડાઉન પાર્ટ-2ના લખાણ સાથે કોઈ શખ્સે આ પત્ર બનાવી લોકોને ગુમરાહ અને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.  એટલું જ નહીં પત્રમાં સુરતના કેટલાક વિસ્તારમાં થિયેટર, જીમ, સ્વિમિંગ પૂલ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાના લખાણ પણ આ બોગસ પત્રમાં કરાયો છે. પત્ર વાયરલ થતા જ પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram