ફટાફટઃ સુરતમાં માસ્ક સિવાયના દંડ અંગે શું કરાઈ રજુઆત?,જુઓ ગુજરાતી ન્યૂઝ

સુરત(Surat)માં માસ્ક સિવાયના અન્ય દંડમાંથી નાગરિકોને મુક્તિ આપવા રજુઆત કરવામાં આવી છે. કરજણમાં દુષ્કર્મ કેસમાં પીડિતાને કોઈ નેતા મળવા ન આવતા અલ્પેશ ઠાકોર ખીજાયા છે. તેમણે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola