સુરતના અલથાનમાં જીમના ફિટનેસ ટ્રેનર પર જીવલેણ હુમલો
Continues below advertisement
સુરત : અલથાન વિસ્તારમાં જીમના ફિટનેસ ટ્રેનર પર જીવલેણ હુમલો થયો હતો. અજાણ્યા શખ્સોએ ફિટનેસ ટ્રેનર સાથે મારામારી કરી હતા. મારામારી નો વીડિયો સીસીટીવી માં કેદ થયો છે. ફિલ્મી ઢભે માર મારતા નાસભાગ મચી ગઈ હતી. અજાણ્યા શખ્સો અન્યને મારવા આવ્યા હતા અને જિમ ફિટનેસ ટ્રેનર ઝપટે આવી ગયો હોવાની ચર્ચા છે. અજાણ્યા શખ્સો અંગત અદાવત ને લઈ માર મારવા આવ્યા હતા. આ ઘટાને લઈ ખટોદરા પોલીસે તપાસ આરંભી છે.
Continues below advertisement