સુરતના વેપારીનું અપહરણ કરી 15 લાખની ખંડણી માંગનારા વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
સુરતના અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. એક વેપારીને બંધક બનાવી મારમારી કરી તેની પાસેથી 15 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. વરાછા પોલીસે ફરિયાદ નોંધી હતી.