સુરતઃ ગટરના ઢાંકણા પર ફટાકડા ફોડતી વખતે લાગી આગ, જુઓ CCTV ફુટેજ

સુરતમાં ગટરના ઢાંકણા પર ફટાકડા ફોડતી વખતે અચાનક જ આગ લાગી હતી. અહીંયાના યોગી ચોક વિસ્તારમાં ગટરના ઢાંકણા પર ફટાકડા ફોડતી વખતે આ ઘટના બની હતી.આ ઘટનાના સીસીટીવી ફુટેજ હાલમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola