Surat: એમ્બ્રોડરીની ઓફિસમાં ધમધમતા જુગારધામમાંથી ઝડપાયા 10 જુગારી, કેટલાનો મુદ્દામાલ થયો જપ્ત?
Continues below advertisement
સુરત(Surat)ના લસકાણામાંથી એમ્બ્રોડરીની ઓફિસમાં ધમધમતા જુગારધામમાંથી 10 જુગારી ઝડપાયા છે.પોલીસે બાતમીના આધારે લસકાણામાં આવેલી મારુતિનગર ઈન્ડસ્ટ્રીમા ચાલતા જુગારધામ પર રેડ પાડી દસ લોકોને રંગે હાથ ઝડપ્યા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Police Gambling Arrest Laskana ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV