રાજ્યમાં ડોગ બ્રીડિંગ અને માર્કેટિંગની પ્રવૃત્તિઓ માટે રજિસ્ટ્રેશન ફરજીયાત, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં ડોગ બ્રીડીંગ(Dog Breeding) અને માર્કેટિંગ(Marketing)ની પ્રવૃત્તિઓ માટે રજિસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે. ફર્મના રજિસ્ટ્રેશન વગર પેટશોપ પણ ચલાવી શકાશે નહીં. રજિસ્ટ્રેશન વગર આ પ્રકારની પ્રવૃત્તિઓ ઝડપાશે તો કાર્યવાહી થઈ શકે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Registration Marketing ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Dog Breeding Petshop