Surat: પેટ્રોલના ભાવ વધતા પેટ્રોલ ચોરી કરતી ગેંગ થઈ સક્રિય, પેટ્રોલ ચોર થયો CCTVમાં કેદ
પેટ્રોલ(Patrol)ના ભાવમાં વધારો થતા સુરતમાં પેટ્રોલ ચોરી(theft) કરતી ગેંગ સક્રિય થઈ છે. લિંબાયત(Limbayat) વિસ્તારમાં એક શખ્સ પેટ્રોલની ચોરી કરતી વખતે સીસીટીવીમાં કેદ થયો છે.
Tags :
Gujarati News Surat Gujarat News Theft Patrol ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Limbaita