રોજ સવારે પલાળેલી બદામનું કરો સેવન, વજન ઉતારવાની સાથે થશે આ અદભૂત ફાયદા
Continues below advertisement
બદામને રાતે પલાળીને સવારે તેની છાલ કાઢીને ખાવાની સલાહ અપાઇ છે,પરંતુ શું આપ જાણો છો આવું શા માટે કહેવામાં આવે છે
જાણીએ પાણીમાં પલાળેલી બદામના ફાયદા,પલાળેલી બદામ ખાવાથી પેટ સંબંધિત સમસ્યા દૂર થાય છેચબદામમાં મોજૂદ ફોસ્ફોરસ હાંકડા અને દાંતને મજબૂત બનાવે છે.રોજ બદામના સેવનથી ડાયાબિટિશના દર્દીને ફાયદો થાય છે.બદામ કોલેસ્ટ્રોલની માત્રાને પણ નિયંત્રિત રાખે છે તેથી હાર્ટની બીમારીનો ખતરો ઓછો થાય છે.પલાળેલી બદામ ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે. રોજ બદામ ખાવાથી ચહેરાની રંગતમાં પણ સુધાર આવે છે, ત્વચાની ટેનિંગ પણ દૂર થાય છે.બદામ વજન ઓછું કરવામાં મદદગાર છે
Continues below advertisement