સુરતમાં સરકારી કર્મચારીઓ હજુ વેકેશનના મૂડમાં, લેટ લતીફથી શરૂ થાય છે કાર્ય
કોરોના સંક્રમણ ઓછું થતાં સરકારી અને ખાનગી કચેરીમાં 100 ટકા કર્મચારી સાથે કામગીરી શરૂ કરાઇ છે. સુરતમાં સરકારી બાબુઓ હજુ વેકેશનના મૂડમાં છે.